Donor
Slide 3
સમસ્ત કોળી સમાજ રાષ્ટ્રીય અતિથિ ભવન, સોમનાથ

એક ગજ જમીનનું દાન, કોળી સમાજનું વધારશે માન.

આપણું ભવન, આપણી શાન; એક ગજ કરીએ દાન.

પેઢીઓ યાદ રાખશે આ યોગદાન, ભવન નિર્માણમાં આપો એક ગજ ભૂમિ દાન.

પૂર્વજોના સન્માનમાં પુણ્યનું કામ, અતિથિ ભવન માટે એક ગજ ભૂમિદાન.

એક ગજ જમીન આપણું નાનું પગલું, આપણી કોળી સમાજ માટે મોટા ભવનનું સર્જન.

લક્ષ્મીનો સદઉપયોગ એ જ સાચું જ્ઞાન, અતિથિ ભવન કાજે આપો એક ગજ ભૂમિદાન.

ટીંપે ટીંપે સરોવર ભરાય, એક-એક ગજના દાનથી કોળી ભવન બંધાય.

હાથ મિલાવીએ, સાથ નિભાવીએ; એક એક ગજ આપીને સોમનાથમાં કોળી ભવન બનાવીએ.

એક ગજ, એક પરિવાર; સોમનાથમાં પહેલું કોળી ભવન સાકાર!

આપણો પરિવાર, આપણું યોગદાન; સોમનાથના પ્રથમ ભવન માટે એક ગજ દાન.

ભગવાનને હાથ જોડીએ, સમાજને સાથ આપીએ; દરેક પરિવાર એક ગજ જમીનનું દાન આપીએ.

ચક્રવર્તી સમ્રાટ માંધાતાનું નામ, સોમનાથમાં બનશે ભવ્ય 'માંધાતા ધામ'.

આપણો ઈતિહાસ, આપણું સન્માન; સોમનાથમાં રચાશે ભવ્ય 'માંધાતા ધામ'.

પેઢીઓ યાદ રાખશે આ પવિત્ર કામ, આપણું ગૌરવ એટલે સોમનાથનું 'માંધાતા ધામ'.

વીર માંધાતાના આશીર્વાદ સદા આપણી સાથ, ચાલો સાથે મળીને 'માંધાતા ધામ' બનાવીએ સોમનાથ.

એક ગજ જમીનનું દાન, કોળી સમાજની ખરી શાન; સોમનાથમાં ગુંજશે 'માંધાતા ધામ' નું નામ.

1 / 16
દાન લક્ષ્ય

ભંડોળ સંગ્રહ પ્રગતિ

5.7% લક્ષ્યમાંથી

દાન લક્ષ્ય: ₹28,050,000

₹1,587,436
કુલ એકત્ર
642+
ઉદાર દાતાઓ

અભિયાન પ્રગતિ

એકત્ર 5.7% પૂર્ણ
₹1,587,436
₹28,050,000 ના લક્ષ્ય સામે એકત્ર
હજુ ₹26,462,564 ની જરૂર
દાન
ખર્ચ અને હિસાબ જુઓ
સમાજ રત્ન

અમારા અગ્રણી દાતાશ્રીઓ

આ પવિત્ર કાર્યમાં વિશેષ સહયોગ આપવા બદલ આભાર

TOP DONOR
🥇
HS
HOTEL SOMNATH SAGAR, KANABHAI K BAMANIYA
₹121,111
7 Jun 2026
🥈
SR
SVA. RAIYABHAI BAMANIYA / JIVIBEN RAIYABHAI BAMANIYA
₹111,111
4 Jun 2026
🥉
SP
SOMNATH PHOTOGRAPHER ASSOCIATION
₹101,111
6 Jun 2026
#4
UI
Unknown income
₹87,922
30 Jun 2026
#5
DP
DR PRASANG ASHOKBHAI GADHIYA
₹51,151
8 Jun 2026
#6
BP
BHIKHABHAI PANCHABHAI GADHIYA
₹51,000
6 Jun 2026
#7
SR
SVA RAHULBHAI BABUBHAI BAMANIYA
₹51,000
6 Jun 2026
#8
KV
KISHORBHAI VASABHAI PARMAR
₹51,000
31 May 2026
#9
HK
HARESHBHAI KANABHAI SOLANKI
₹21,151
9 Jun 2026
દાન અર્પણ કરો
દાદાશ્રીઓની યાદી

તાજેતરના દાતાશ્રીઓ

તાજેતરનાં દાન

લાઈવ
PRATAP VALJIBHAI BAMANIYA Offline
3 months ago
Receipt: 650
₹1,111
NARANBHAI KARSHANBHAI GADHIYA Offline
3 months ago
Receipt: 674
₹251
JAY GADHECHI MAA Offline
3 months ago
Receipt: 660
₹150
CHINABHAI KANUBHAI Offline
3 months ago
Receipt: 667
₹500
JAY KHETARPAL YUVAK MANDAL Offline
3 months ago
Receipt: 643
₹501
JAY SHRI KRISHNA Offline
3 months ago
Receipt: 642
₹500
Unknown income Offline
2 months ago
Receipt: 0000
₹87,922
PUNJABHAI BHARATBHAI VAJA Offline
3 months ago
Receipt: 662
₹100
DIVYESHBHAI KANTIBHAI GAREJA Offline
3 months ago
Receipt: 657
₹501
JAY CHAMUNDA MAA Offline
3 months ago
Receipt: 651
₹100
JAY MATAJI Offline
3 months ago
Receipt: 663
₹100
JAY KANKAI MAA Offline
3 months ago
Receipt: 646
₹401
JAY DWARKADISH Offline
3 months ago
Receipt: 680
₹2,100
KRISHNA NITINBHAI Offline
3 months ago
Receipt: 681
₹100
NARANBHAI HIRABHAI GADHIYA Offline
3 months ago
Receipt: 669
₹101
BHUMIBEN HASMUKHBHAI VASAN Offline
3 months ago
Receipt: 644
₹250
JAY MATAJI Offline
3 months ago
Receipt: 656
₹201
PARSHOTAMBHAI RAMABHAI BAMANIYA Offline
3 months ago
Receipt: 675
₹500
JIVABHAI SAMATBHAI PARMAR Offline
3 months ago
Receipt: 682
₹100
JAY GADHECHI MAA Offline
3 months ago
Receipt: 671
₹200
અમારી યાત્રા

સમાજ નિર્માણમાં આપનો સહયોગ કેમ જરૂરી છે?

આપનો દરેક ફાળો, સમાજના સપનાને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું છે.

તબક્કો ૧
શ્રીમદ ભાગવત પારાયણ અને જનજાગૃતિ
ભવન નિર્માણના પવિત્ર સંકલ્પ સાથે શ્રીમદ ભાગવત પારાયણ, સમાજ જાગૃતિ અને દાતાશ્રીઓના સહયોગથી અભિયાનની શરૂઆત.
તબક્કો ૨
ભૂમિ સંપાદન (જમીન ખરીદી)
સમાજના સહયોગથી યોગ્ય જગ્યાની પસંદગી અને અતિથિ ભવન માટે જમીન ખરીદી.
તબક્કો ૩
નકશા, આયોજન અને મંજૂરીઓ
ભવનનું આયોજન, ડિઝાઇન, નકશા તૈયાર કરવી તથા જરૂરી કાયદેસર પ્રક્રિયા અને મંજૂરીઓ પૂર્ણ કરવી.
તબક્કો ૪
ભૂમિપૂજન અને શિલાન્યાસ
સમાજના આગેવાનો અને દાતાશ્રીઓની હાજરીમાં ભૂમિપૂજન અને નિર્માણ કાર્યની શુભ શરૂઆત.
તબક્કો ૫
અતિથિ ભવન નિર્માણ કાર્ય
હોલ, રૂમ, ભોજનશાળા, પાર્કિંગ અને અન્ય સુવિધાઓ સાથે તબક્કાવાર ભવન નિર્માણ.
તબક્કો ૬
આંતરિક સુવિધાઓ અને વ્યવસ્થા
ફર્નિચર, પાણી, વીજળી, ડિજિટલ સુવિધાઓ અને યાત્રાળુઓ માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવી.
તબક્કો ૭
લોકાર્પણ અને સમાજને સમર્પણ
સમસ્ત કોળી સમાજના સહયોગથી તૈયાર થયેલ અતિથિ ભવનનું લોકાર્પણ અને સમાજને સમર્પણ.
642+
દાતાઓ
₹1,587,436
એકત્ર
100%
પારદર્શિતા
0%
છૂપી ફી

✨ અમારું વચન

  • ✓ સોમનાથમાં આવતા દરેક સમાજબંધુને ઉત્તમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી.
  • ✓ સમાજની આવનારી પેઢીઓ માટે એક ગૌરવશાળી વિરાસત (માંધાતા ધામ) ઊભી કરવાનો અમારો સંકલ્પ.
  • ✓ નાનામાં નાના યોગદાનની પણ સમાન ભાવે કદર અને હૃદયપૂર્વક સન્માન.
અત્યારે દાન કરો